en
stringlengths 5
11.8k
| gu
stringlengths 5
2.43k
|
---|---|
His father had passed away while Siraj was in Australia. | જ્યારે સિરાજના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં હતો. |
Sagittarius: Stopped work will be done. | વૃષભ : રોકાયેલા કામ થઇ જશે |
It Is as follows: | આ નીચે પ્રમાણે છે: |
The militants are suspected to be linked to the Lashkar-e-Taiba group. | આ આતંકીઓ લશ્કર-એ-તોયબા સંગઠન સાથે જોડાયેલા હોવાનું જણાઈ રહ્યું છે. |
But what am I to do? | પરંતુ હું શું કરું? |
If that is true of secular pursuits, how much more it is true in the realm of worship! | પ્રેમથી વર્તીએ. |
They are active only during the night time. | તેઓ માત્ર રાત્રે સક્રિય છે. |
Sales and Marketing | જાહેરાત અને સેલ્સ |
He was posted in the PCR unit of the Delhi police. | તે દિલ્હી પોલીસના ક્રાઈમ એન્ડ ટ્રાફિક સેક્શનમાં તૈનાત હતા. |
BJP president Amit Shah is in the poll fray from the Gandhinagar seat of Gujarat. | ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. |
It had no plan to create jobs. | રોજગારી ઉભી કરવા માટે કોઇ યોજના નથી. |
But Im worried. | પણ મને એક ચિંતા સતાવે છે. |
Gujarat OBC leader Alpesh Thakor has quit from all posts of the Congress party. | અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે કોંગ્રેસમાં રહ્યા નથી. |
Its here! | અહીં જ છે ! |
The situation is under cntrol | સ્થિતિ કન્ટ્રોલમાં છે |
It was a completely different track. | ' તે સંપૂર્ણ જુદી જુદી નીતિ હતી. |
That is not how democracy works. | તે કેવી રીતે લોકશાહી વર્તે નથી. |
The Jammu and Kashmir Reorganisation Bill, 2019, provides for bifurcation of Jammu and Kashmir into Union Territories of Jammu and Kashmir, and Ladakh. | જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 પ્રમાણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચાઈ ગયા. |
The Maharashtra Congress, too, hit out at the Modi government. | ’ કોંગ્રેસે પણ આ મામલે મોદી સરકારનો ઉધડો લીધો હતો. |
I am not doing this for publicity. | મે આ પબ્લિસિટી માટે નથી કર્યું. |
After receiving Memorandum of Assistance from the State, Union Government will deploy an Inter-Ministerial Team to visit the state to assess the extent of damage in the State, based on which further assistance will be given. | રાજ્ય સરકાર તરફથી સહાય માટે આવેદનપત્ર પ્રાપ્ત થયા પછી, કેન્દ્ર સરકાર રાજ્યમાં થયેલા નુકસાનનું આકલન કરવા માટે રાજ્યની મુલાકાતે આંતર મંત્રાલય ટીમ મોકલશે જેના આધારે આગામી સહાય આપવામાં આવશે |
They also communicate confidently with adults. John, South Africa. | તેઓ મોટા લોકો સાથે પણ અચકાયા વિના વાત કરે છે. ” — દક્ષિણ આફ્રિકાના જોન ભાઈ. |
Boil water before consuming it. | બ્રશ કરતાં પહેલા પાણી પીવો. |
Fry the ingredients well. | સારી ઘટકો શેક. |
Veteran actor Dinyar Contractor passes away at 79, PM Narendra Modi condoles death | 79 વર્ષની વયે થયું અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન, વડાપ્રધાન મોદીએ કહ્યું,-તે ખાસ હતાં |
Nor will the girls. | છોકરીઓ પણ કંઇ કમ નથી. |
Change in expectations | ધારણાઓમાં પરિવર્તન |
You need to be careful. | તમારા માટે સાવધાની રાખવી હિતાવહ છે. |
Heavy rains disrupt rail, road traffic in Mumbai | મહાનગર મુંબઈમાં ભારે વરસાદ- હાઈવે બંદ |
How to pass the test ? | પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? |
Currently there are 34 goods left in the highest tax bracket of 28 per cent. | હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 34 વસ્તુઓ છે. |
The report said. | એમ અહેવાલમાં જણાવાયું છે. |
This prevents hair fall. | તેનાથી વાળ ઉતરવાનું ઓછું થઈ જશે. |
Whats the story about? | શું - વિશે વાર્તા છે? |
Over 300 protesters, who had reached outside the police station, were detained by the police. | પોલીસની હાજરીમાં દેખાવો કર્યા બાદ 300થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. |
1 cup sugar | 1 કપ ખાંડ, |
Plants and trees are vital for life. | છોડ અને વૃક્ષોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. |
Amitabh shared a video posted by his fan. | આ વિશે અમિતાભના એક ફેન દ્વારા તસવીર શેર કરીને પોસ્ટ કરવામાં આવી હતી. |
Sometimes, nothing makes sense any more. | ઘણી વખત કોઈ જ વાતનો કોઈ મતલબ લાગતો નથી. |
The one u love the most is | """સૌથી વધુ પ્રેમ કરો""" |
You are an officer. | તમે એક નોકર છો. |
"""The greatest weapon against stress is our ability to choose one thought over another.""" | """તણાવ વિરૂદ્ધ સૌથી મહાન હથિયાર અમારી ક્ષમતા _____ એક બીજા પર વિચાર છે." |
In Louisiana, they set up 13 relief centers, 9 warehouses, and 4 fuel depots. | અરે ઘણા લોકોએ પોતાના ઘરબાર ગુમાવ્યા. |
There is growing trend of cross border online shopping happening in India. | ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલણ તેજીથી વધી રહ્યું છે. |
Where are the ashes? | જ્યાં ધૂળની ડમરીઓ છે? |
People and cities | શહેરો અને નાગરિકો |
I dont like to hide anything. | તેમને કોઈ વાત ગુપ્ત રાખવી ગમતી નથી. |
In those days. | """જૂના દિવસોમાં." |
The previous chapters were held in Johannesburg, South Africa (2014), New Delhi, India (2010) and Dar es Salaam, Tanzania (2007). | અગાઉની બેઠકો દક્ષિણ આફ્રિકાનાં જ્હોનિસબર્ગ (2014), ભારતમાં નવી દિલ્હી (2010) અને તાન્ઝાનિયાનાં દાર-એસ-સલામ (200)માં યોજાઈ હતી. |
On an offence of begging being proved, the beggar is liable for a sentence of imprisonment from a period of one year upto three years and is detained in the Beggars Home run by the Government. | પ્રોવિઝનલ પરિણામ સામે જે ઉમેદવારોએ રીચેકીંગ માટેની અરજી કરેલ હતી તે પરત્વે મંડળ દ્વારા કરવામાં આવેલ રીચેકીંગની કાર્યવાહીમાં કોઇ ઉમેદવારના પરિણામમાં ફેરફાર થતો નથી. |
Asia, Europe and Africa. | મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા અને એશિયા. |
People rushed out of their homes as soon as the earthquake tremors were felt. | ભુકંપનો આંચકો આવતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. |
FTP users may authenticate themselves with a clear-text sign-in protocol, normally in the form of a username and password, but can connect anonymously if the server is configured to allow it. | FTP જોડાણ માટે આવેલા ક્લાયન્ટોને ક્લીયર-ટેક્ષ સાઈન-ઇન પ્રોટોકોલની મદદથી અધિકૃત કરે છે પરંતુ, જો સર્વરને અજ્ઞાત ઓળખથી પણ જોડવા રૂપરેખાંકિત કર્યું હોયતો તે આવા જોડાણને અનુમતિ આપે છે. |
Mix 2 tablespoons apple cider vinegar in a mug of water. | રોજ એક કપ પાણીમાં 2 ચમચી આંબળાનો રસ મિક્સ કરીને પીઓ. |
It's quite sad to see that. | બહુ દુ:ખ લાગે છે એ જોઈને. |
need for speed | ઝડપ માટે જરૂરી |
Hence the police had to resort to force. | આ કારણે પોલીસને પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. |
Salman played the role of a dancer in the film. | સલમાનને ફિલ્મમાં ચુલબુલ પાન્ડેનો પાત્ર ભજવ્યો હતો. |
Set the specific file to show | બતાવવા માટે ખાસ ફાઇલને સુયોજિત કરો |
Police have obtained some of the footage of the incident. | પોલીસે ઘટનાસ્થળેથી કેટલાક પુરાવાઓ મેળવ્યા છે. |
The remaining Rs. | આ રીતે બાકી રાખેલા રૂ. |
Investigation into the case is underway. | આ ગુના અંગેની તપાસ ચાલી રહી છે. |
Actor Sonu Sood had acquired the rights to make a film on Sindhus life a long time ago. | સિંધુ નામની આ ફિલ્મના રાઈટ્સ અભિનેતા સોનુ સૂદે લીધા છે. |
This will also encourage tourism industries in State. | તેના થકી રાજયના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળે છે. |
A video of the incident had also gone viral on the social media. | આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. |
Your food should include carbohydrates, proteins and fats. | વ્યક્તિએ પ્રોટિન, કાર્બોહાઇડ્રેટેડ અને ફેટ ધરાવતા ભોજનનું સેવન કરવું જોઈએ. |
Users will also get 2GB data per day under the plan. | ઓફરમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે. |
Where did it happen? | શેમાં જલસો પડ્યો? |
Diwali is just a few days away. | દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. |
If because of advanced age a Christian cannot fulfill certain obligations, he may engage in a form of service that is within his power to perform. | પરંતુ આ નિયમનો સિદ્ધાંત આપણને એક મૂલ્યવાન બોધપાઠ શીખવે છે. |
Vitamin deficiency | વિટામિન ઇની ઉણપ. |
The exam will be held in 12 regional languages apart from Hindi and English. | હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, અન્ય 12 પ્રાદેશિક ભાષાઓમાં પણ આ પરીક્ષા લેવામાં આવશે. |
On a clock, if we assume this to be a clock, then this is 0 hour. | ઘડિયાળ ઉપર, જો આપણે આને ઘડિયાળ માની લઈએ, તો આ 0 કલાક છે. |
Not only did Ruth say, Where you go I shall go but she left her people and accompanied Naomi, so that they both continued on their way until they came to Bethlehem. | પરંતુ તેને યાકૂબે જે “આજ્ઞા આપી હતી તેમ... |
But thats in the past. | પરંતુ આ ભૂતકાળમાં છે |
So I am taking this stand on the current agenda (Rajya Sabha election) | હું હાલ રાજ્યસભા ચૂંટણી પર આ વલણ અપનાવી રહ્યો છું |
How confident? | કેટલો વિશ્વાસ ? |
The USA is a glaring example of this. | એક આબેહૂબ ઉદાહરણ છે યુનાઇટેડ સ્ટેટ્સ. |
The temple is located at the source of the river Godavari river. | આ મંદિર ગોદાવરી નદીના કિનારે વસેલું છે. |
PM Narendra Modi addresses a public meeting in Bhuj. | પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે. |
Most of the work of laying water pipelines has been completed. | ભૂસાવલ ડબલ લાઇનની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. |
However, no police complaint has been lodged in this regard so far. | જોકે, આ મામલે પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. |
Those who were part and parcel of the system seemed to enjoy many benefits and advantages, and the choices they made appeared to be sound. | શા માટે પાઊલે એવું કહ્યું? |
The side effects include nausea, bloating and loss of appetite. | આડઅસરોમાં ઊબકા, ઉલટી, અને પેટની ખેંચાણનો સમાવેશ થાય છે. |
rising water | ફેંક્યું ઉકળતું પાણી |
In our time, rape is also a major crime with severe penalties. | આજે પણ બળાત્કાર કરનારને કડક સજા થાય છે. |
Details of their illness have not been given yet. | તેમની બીમારીની વિસ્તૃત જાણ હજુ સુધી કરવામાં આવી નથી. |
( Read 1 Timothy 2: 14.) | ( ૧ તીમોથી ૨: ૧૪ વાંચો.) |
But this is extremely rare. | પરંતુ આ ખૂબ જ ભાગ્યે જ થાય છે. |
The city is developing fast. | શહેરમાં પરિસ્થિતિ ઝડપી પૂરતી વિકાસશીલ છે. |
( b) How did Peter confirm this? | ( યશા. |
and so on. | ગેરે વગેરે. |
We are working on | અમે કામ કરી રહ્યા છે |
Dont make a permanent decision based on a temporary emotion. | ક્ષણિક આવેગ માં વહીને કોઈ નિર્ણય ના કરો. |
The AAP will contest on all the Lok Sabha seats in Delhi, Punjab, Haryana and Goa. | અમે દિલ્હી, હરિયાણા, ગોવા અે પંજાબની લોકસભા સીટ પર પોતાની પૂરી તાકાત સાથે ચૂંટણી લડીશું. |
Two sheep standing in a sunny green field | બે ઘેટાં સની લીલા ખેતરમાં ઊભા છે |
Here are but a few. | અહીં માત્ર થોડા છે. |
Hina Khan shared these pictures on her Instagram account. | આ વિડીયોએ હિના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. |
Its only a matter of time. | તે ફક્ત કોઈ સમય છે. |
Don't purchase any commodity made of glass. | કાચની કોઈપણ વસ્તુઓની ખરીદી ન કરવી. |
Subsets and Splits