en
stringlengths 5
11.8k
| gu
stringlengths 5
2.43k
|
---|---|
Polling has closed for byelections to 15 Assembly constituencies in Karnataka. | કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. |
To be sure, Moses counted it a privilege to lead the Israelites in worship. | તેમ જ, લોકોને આજીજી કરી કે વચનના દેશમાં જવા યહોશુઆની આગેવાનીને સાથ આપે. |
There are 32 memorials in total. | કુલ ૩૨ સ્મારકો આવેલાં છે. |
Sanju is the most successful film of Ranbirs career. | આ ફિલ્મ રણબીરના ફિલ્મી કરિયરની સૌથી સફળ ફિલ્મ રહી છે. |
The wind blows steadily from the great blue expanse of the Indian Ocean. | દુશ્મનોનું આક્રમણ અને ગુલામો વેચવા પર પ્રતિબંધના કારણે લામુનો વેપારધંધો પડી ભાંગ્યો. |
Will I survive? | હું સાજી થઈ જઈશ ? |
No let up in rain in south India. flood situation remains grim with Kerala, Karnataka | કેરળમાં પૂર પણ દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં હજી પણ ભીષણ દુકાળની સ્થિતિ |
You can contact new people. | કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. |
The tremors were also felt in North India. | ઉત્તરાખંડમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. |
The budgetary and extra budgetary expenditure for the Sector has been increased from Rs.4.94 lakh crore in 2017-18 to Rs.5.97 lakh crore in 2018-19. | આ ક્ષેત્ર માટે અંદાજપત્રીય અને વધારાનાં અંદાજપત્રીય ખર્ચાઓને 201-18માં 4.4 લાખ કરોડથી વધારીને 2018-1માં 5. કરોડ રૂપિયા કરવામાં આવ્યાં છે. |
An East African journal refers to the Witnesses as one of the worlds fastest growing and highly respected religions known internationally for its total adherence to biblical teachings. | અને એ પણ એક જગ્યાએ નહિ, પણ આખી દુનિયામાં થયો છે. ” |
The youth has received minor injuries. | યુવકોને સામાન્ય ઇજા પહોંચી હતી. |
Polling for the 70-member Delhi Assembly polls was held on Saturday | Delhi Assembly Polling: દિલ્હીની 70 સીટ પર બપોરે 5 વાગ્યા સુધી 44.52% મતદાન |
What are the first signs of illness typically? | ફ્લૂના પ્રથમ ચિહ્નો શું છે? |
Choose light colours for the walls | દિવાલો અને છત પેઇન્ટિંગ માટે પ્રકાશ રંગો પસંદ કરો. |
No one has taken responsibility for the attack yet. | હજુ કોઇએ હુમલાની જવાબદારી લીધી નથી. |
Video Went Viral | વિડિયો થયો વાઇરલ |
How to Use it? | તેનો ઉપયોગ કેવી રીતે કરવો? |
If it does, we dont have a problem. | જો એમ હોય, તો કોઈ સમસ્યા નથી. |
Bollywood actor Ajay Devgn is known for his power-packed performances and action sequences. | બૉલીવુડ કૉમેડી એક્શન સીરિયસ અને આશરે દરેક ફિલ્મોના ભાગ રહેલા અજય દેવગનએ તેમના જોરદાર અભિનય માટે ઓળખાય છે. |
Gujarat Congress president Amit Chavda. | આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. |
However, some translators have gone so far as to remove this name from their versions of the Bible. | તેથી, એ કેટલું મહત્ત્વનું છે કે આપણે સર્જનહારના નામને પવિત્ર મનાવવા વિષે પ્રાર્થના કરીએ. |
She shared the news on social media. | આ ન્યુઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. |
IFFI aims at providing a common platform to the cinemas across the world to project the excellence of the art of film making. | આઈએફએફઆઈનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ફિલ્મ મેકિંગની કળાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા માટે સિનેમાને એક સામાન્ય મંચ પૂરું પાડવાનો છે. |
A tennis court stadium full of spectators watching the blue court. | વાદળી અદાલત જોવા પ્રેક્ષકોની સંપૂર્ણ ટેનિસ કોર્ટ સ્ટેડિયમ. |
It will be necessary to take care of health. | તબિયતની કાળજી માગી લેશે. |
The police team reached the spot and was in the process of further investigation. | પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે. |
You can invest up to 15 lakh in this. | તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. |
The bill was passed by both Lok Sabha and Rajya Sabha. | બિલને રાજયસભા અને લોકસભામાં પાસ કરાવવામાં આવ્યું હતું. |
Ahead of inducting Rafale jets to Indian Air Force, France describes India as strategic partner | ભારતીય વાયુસેનાના કાફલામાં રાફેલનો સમાવેશ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોને પણ દર્શાવે છે |
Yes, through inheritance from sinful Adam, mankind became subject to the harsh mastery of King Sin. Rom. | પાપ જાણે એક ક્રૂર રાજાની માફક બધા મનુષ્યો પર રાજ કરે છે. — રોમ. |
We respect each others privacy. | એકબીજાને અંગત જગ્યા આદર કરીએ છીએ. |
More than 250 avian species are found here. | અહીં પક્ષીઓની લગભગ 250 જાતિઓ જોવા મળે છે. |
The water kept leaking till afternoon leading to water logging on the road. | બપોર સુધી વરસાદ ચાલુ રહેતા માર્ગો ઉપર ઠેર ઠેર પાણીની રેલમછેલ થઇ હતી. |
Sridevi debuted in Bollywood. | શ્રીદેવીએ એ સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. |
But the investigation is on. | પરંતુ તપાસ થઈ રહી છે. |
They are living in different world. | તેઓ જુદી જ દુનિયામાં રહે છે. |
Spray with cocoa butter and chocolate. | લોખંડની જાળીવાળું ચોકલેટ અને માળા સાથે છંટકાવ. |
It was refused. | હોવા સંબંધે ઈન્કાર કરવામાં આવ્યો હતો. |
What are it's possible side effects? | સંભવિત સાઇડ ઇફેક્ટ્સ શું છે? |
It includes the following elements: | તેમની વચ્ચે નીચેના તત્વો ધરાવે છે: |
( 5) Henry, D. | ( ૫) હેનરી, ડી. |
So, this needs to be checked. | એટલે એને તો ચેક કરવું જ પડે. |
Kejriwal revives call for alliance with Congress | કેજરીવાલને કોંગ્રેસ પાસે આશ, હરિયાણામાં ગઠબંધનને લઇને કરી અપીલ |
Are you going out? | ‘તે તું હાલતી આવી છો? |
Married life will be good. | વિવાહિત જીવન સારું રહેશે. |
PM Modi urges people to vote | વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જનતાને વોટિંગ કરવાની અપીલ કરી |
For further information on managing money, see our companion magazine, The Watchtower, of August 1, 2009, pages 10 - 12. | એક સંશોધનમાં જોવા મળ્યું છે કે વ્યક્તિઓ જે ચીજ - વસ્તુઓ ખરીદે છે, એમાંની આશરે ૬૦ ટકા વગર - વિચાર્યે ખરીદતા હોય છે. |
THE first - century Christians in Philippi were materially poor. | પહેલી સદીમાં ફિલિપી મંડળના ભાઈ - બહેનો ગરીબ હતા. |
Shashi Tharoor, Congress leader | શશિ થરૂર, નેતા, કોંગ્રેસ |
Keep these things in mind | રાખો આ વાતોનું ખાસ ધ્યાન |
He died during the treatment. | તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. |
Priyanka Gandhi meeting victims' family members. | પીડિત પરિવારો સાથે મળીને પ્રિયંકા ગાંધી ભાવુક થઇ ગયાં હતાં. |
What has Romans chapter 12 taught us about (a) how we should use our lives? | ( ક) જીવન અર્પણ કરવા વિષે. |
Nikki Haley resigns as UN ambassador | નિકી હેલીનું યુએનમાંથી અમેરિકી રાજદૂત તરીકે રાજીનામું |
Business deal will be successful. | વેપારમાં કરેલા સોદા સફળ થાય. |
Around Rs 9 crore has been allocated for it. | આ માટે, આશરે 9 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. |
The police are searching the students. | પોલીસ વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે. |
The part of the Sierra Nevada where the park is located was long considered to be a physical barrier to European American settlers, traders, trappers, and travelers. | ઉદ્યાન જ્યાં આવેલો છે તેવા સીએરા નેવાડાના ભાગને લાંબા સમય સુધી યુરોપિયન અમેરિકન વસાહતીઓ, વેપારીઓ, શિકારીઓ અને પ્રવાસીઓ માટે ભૌતિક અડચણ માનવામાં આવતો હતો. |
""" Chronic sores" | """ક્રોનિક પેઇન." |
It was later revealed that his condition had become aggravated due to the viral infection even as he showed no classic signs. | ‘બાદમાં ખુલાસો થયો કે વાયરસના ચેપના લીધે તેની સ્થિતિ વિકટ બની હતી, જો કે તેનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા’. |
Congress MP Sanjay Singh's son joins BJP | શંકરસિંહના પુત્ર આષાઢી બીજે ભાજપમાં જોડાયા હતા |
IUC is the cost paid by one mobile telecom operator to another when its customers make outgoing mobile calls to the other operators customers. | જ્યારે એક ટેલિકોમ ઓપરેટરના ગ્રાહકો બીજા ઓપરેટરના ગ્રાહકોને આઉટગોઇંગ મોબાઇલ કૉલ્સ કરે છે, ત્યારે આઇયુસીએ કૉલિંગ ઑપરેટરને ચુકવવું પડે છે. |
Time was no constraint. | સમય મર્યાદા ફલન આવ્યો ન હતો. |
Another accused in the case is absconding, police informed. | પોલીસે પીછો કરતા અન્ય એક આરોપી ફરાર |
Where you can learn from MBA/MCA? | MBA/MCAનો કોર્સ ક્યાં થઇ શકે? |
"In another tweet, Chidambaram said, ""Even after RBI's statement, is the @PMOIndia or @nsitharaman lauding themselves for a package that has fiscal stimulus of less than 1% of GDP?""" | એક ટવીટમાં ચિદમ્બરમે કહ્યું કે આરબીઆઈના નિવેદન પછી પણ શું પીએમ અને નાણાં પ્રધાન એવા પેકેજ માટે પોતાની પ્રશંસા કરી રહ્યા છે જેમાં નાણાકીય ઉત્તેજનાના 1% કરતા ઓછા છે? |
Gadkari said that the government is not planning to ban petrol and diesel vehicles | પેટ્રોલ-ડીઝલના વાહનો પર પ્રતિબંધ મૂકી ઈલક્ટ્રીક વાહનો લાવવા અંગે ગડકરીનું મોટુ નિવેદન |
Handmade card | હાથથી બનેલા કાર્ડ |
Yeah there is. | હા, ત્યાં છે. |
A total of 97,497 people have lost their lives to COVID-19 till now | કોરોનાથી અત્યાર સુધીમાં 91,149 લોકો મૃત્યુ પામ્યા છે |
I enjoy helping people, said Ivan, a British police officer. I was attracted by the variety of work. | બ્રિટીશ પોલીસ અધિકારી ઈવએને કહ્યું, “મને લોકોને મદદ કરવાનું ગમે છે. |
When will you be retiring? | રિટાયર્ડ થશો ત્યારે? |
Ya ya, of course! | અલબત્ત, યાહુ! |
In todays time, money is important. | આજના સમયમાં પૈસાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. |
Small error, big penalty | નાની ભૂલ, મોટું નુકસાન |
Thermal screening at Ahmedabad, Bhavnagar, Porbandar airports. | અમદાવાદ, ભાવનગર, પોરબંદર એરપોર્ટ્સ પર થર્મલ સ્ક્રિનિંગ થશે. |
Such ?assistance? | સાવ આવી મદદ? |
An atmosphere of fear is being created. | ભય અને આતંકના વાતાવરણનું સર્જન થઈ રહ્યું છે. |
The meeting will be chaired by Sonia Gandhi. | આ પેનલનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે. |
The whole country is following lockdown due to the coronavirus pandemic. | કોરોના વાઈરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલુ છે. |
However, Carlo Buzzetti, teacher at the Pontifical University Salesianum, Rome, notes that pronouncing the Vulgate authentic favored the idea that, in practice, it was to be the only legitimate form of the Bible. | એ જમાનામાં તેમણે જે ભાષા વાપરી હતી, તે સૌથી ઉત્તમ હતી. એ કારણથી ઇટલીના લોકો બાઇબલનું ખરું સત્ય સમજવા લાગ્યા. |
Of course, it is entirely possible. | અલબત્ત, તે તદ્દન શક્ય છે. |
After some time when the demon Mahishasura started making terror on the earth, then Tridev Brahma, Vishnu and Mahesh gave a part of their glory and created a goddess for the destruction of Mahishasura. | થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. |
Until that time, though, they must remain faithful, continuing to shine brightly, standing out as different from the sons of the wicked one. | તેમ જ, ‘ શેતાનનાં સંતાનોથી ’ અલગ દેખાઈ આવવાની જરૂર છે. |
Mine's taller than yours | હું તમારા કરતાં ઊંચા છું |
In a letter, MD, TRIFED, Shri Pravir Krishna has said that Pandemic Covid-19 has posed an unprecedented difficulty across the world. | ટ્રાઇફેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રવીર કૃષ્ણાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વૈશ્વિક રોગચાળા કોવિડ-19એ આખી દુનિયા સામે અભૂતપૂર્વ મુશ્કેલીઓ પેદા કરી દીધી છે. |
The magnitude of the quake was measured to be 4.7 on the Richter Scale. | રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 નોંધાઈ છે. |
Elimination Process | દૂર પ્રક્રિયાઓ |
Have a look at the pictures of the celebrations | આ ઉજવણીનાં દૃશ્યો જુઓ તસવીરોમાં |
Police complaint filed ... | પોલીસ ફરિયાદ કરી ત્યારે… |
Main business of people of village is Agriculture, Agriculture Labour and Animal husbandry. | વરધારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. |
Bone marrow cancer happens when cells in the marrow start growing abnormally. | જ્યારે ત્વાચાનાં કોષો અસામાન્ય રીતે વિકસિત થવા લાગે ત્યારે સ્કિન કેન્સરનો રોગ થાય છે. |
I hated myself. | મને મારી જાત પ્રત્યે નફરત થઈ ગઈ હતી. |
PAGE 27 SONGS: 108, 30 | પાન ૨૭ • ગીતો: ૨૪ (૨૦૦), ૨૩ (૧૮૭) |
Left unchecked, greed and corruption can ruin the earth, just as they contributed to the ruin of the Roman Empire. | તેથી, જો લોભ અને ભ્રષ્ટાચારને દૂર કરવામાં ન આવે તો, જેમ રૂમી સામ્રાજ્યનો નાશ થયો એવી જ રીતે એ આખી પૃથ્વીનો પણ નાશ કરી શકે. |
The engagement was manifest in schools. | શાળા કોલેજોમાં પાંખી હાજરી જોવા મળી હતી. |
but having suffered before and been shamefully treated, as you know, at Philippi, we grew bold in our God to tell you the Good News of God in much conflict. | અમે તમારી પાસે આવ્યા તે પહેલા, ફિલિપ્પીમાં અમારે ઘણું સહન કરવું પડયું હતું, ત્યાંના લોકો અમારા વિષે ઘણા કટુવચનો બોલ્યા. તમે આ બધા વિષે જાણો છો. અને અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે, ઘણા લોકો અમારી વિરૂદ્ધ હતા. પરંતુ આપણા દેવે અમને હિંમતવાન બનાવ્યા અને દેવ તેની સુવાર્તા તમને કહેવામાં અમને મદદરુંપ થયો. |
What is that smell? | આ ગંધ-વાસ શું છે. |
This is their first child. | આ તેમનું પ્રથમ સંતાન છે. |
Subsets and Splits