audio
audioduration (s)
1.96
20.7
text
stringlengths
5
139
speaker_id
int64
1.06k
9.15k
જગતમાં કોઈ જીવ ન્નસ જંગમ છે અને કોઈ સ્થાવર.
3,209
ગામમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે
1,414
અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે.
6,488
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે.
4,741
તેણીની પ્રથમ વાર સંજય સેન જોડે જ્યારે તે યુવાન હતી ત્યારે પરણી હતી.
4,693
અને તેના ઉપર અંગ્રેજી ભાષાની જેમ જ ભારણ આપવામાં આવે છે.
3,209
અવકાશ કક્ષામાં સ્પેસ સ્ટેશન અને માનવ અવકાશયાન પણ ઉપગ્રહો છે.
2,858
આ લખાણો આમ અદ્વૈત પરંપરાના આધારભૂત લખાણો માનવામાં આવે છે
9,152
અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે
1,414
કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે.
5,004
ગામમાં બીજુ એક મંદિર શ્રી અલખનિરંજન મહારાજનુ આવેલ છે જેનું સંચાલન ભગત કુટુંબ કરે છે.
1,414
અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે.
3,209
ગ્રીસના ઈકારિયા ટાપુ પર અળવી ઊગાડવામાં આવે છે.
4,741
અમ્હારિક ભાષા ઉત્તર મધ્ય ઇથોપિયા ખાતે અમ્હારા દ્વારા સામાન્ય વહેવારમાં બોલાતી એક આફ્રોએશીયન વર્ગની ભાષા છે.
1,414
આઈરિશો અલ્સટરના મોટાભાગના પ્રોટેસ્ટન્ટ હતા.
6,488
પણ આ અહેવાલોને અતિશયોક્તિ તરીકે લેવાયા હતા અથવા જાસૂસી સૂચનાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
3,209
પણ પાછળથી તેનું નામ કાંકરીયા પ્રચલિત થયું.
6,839
આ બાઇ હરિરે હરિરપુર વસાવ્યાનું લેખમાં લખ્યું છે જે અમદાવાદ નગરના ઇશાન ખુણામાં આવેલું હતું.
4,653
અમરગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
1,414
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે.
6,185
અરેરાજ ભારત દેશમાં બિહાર રાજ્યમાં પૂર્વ ચંપારણ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે.
6,839
આંબાખાડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
4,693
અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે.
2,595
જોકે બ્રિટિશ સરકાર તેને પ્રાદેશિક ભાષા તરીકે સ્વીકારે છે.
2,858
અંબાલીયારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
2,595
અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું.
6,488
દક્ષિણપૂર્વ દિશામાં જાઓ
1,906
આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે.
6,488
તેઓ આને બાફે છે અને પછી કચુંબર સ્વરૂપે ખાય છે.
2,898
આંબોસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
9,152
ઉદાહરણ માટે બીજો નિયમ ગ્રહો અને એક પડતા પથ્થર પર પણ લાગૂ થાય છે.
1,414
તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે.
1,414
આ વર્ષે તેમણે અતિવાસ્તવવાદી સંશોધન ખાતાંની સ્થાપના કરી
4,741
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી
6,185
ન્યૂટને કાચના એક ગોળાનો પ્રયોગ કરી ઓપ્ટિક્સ આઠમો પ્રશ્ન એક ઘર્ષણ વિદ્યુતસ્થિતિક જનરેટરના એક મૂળ સ્વરૂપનું નિર્માણ કર્યું.
2,898
અખત્યારપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
1,063
દરવેશ અને ફકીર રહેવામાં જ પોતાની ભલાઈ સમજતા હતા.
5,004
આના પાંદડામાંથી અહીં પાત્રોડુ નામની વાનગી બનાવવામાં આવે છે
4,693
ત્યાર બાદ પદાર્થના પરિભ્રમણકક્ષાનો સરવે થયો હતો.
6,536
આ રીતે સૂર્ય કેન્દ્રીયતા અને વૈજ્ઞાનિક ક્રાંતિના આધુનિકરણ વિશે છેલ્લી શંકા પણ દૂર કરી.
6,839
અલીગઢ શહેર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.
4,693
અમેરિકન એરલાઇન્સ ચાર ખંડમાં કામગીરી ધરાવે છે.
4,741
તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.
4,653
અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે.
1,414
જ્યારે દ્રોણ કૌરવસેનાના પ્રધાન સેનાપતી બન્યા પછી તેમણે ભીષણ યુદ્ધ કર્યું.
1,414
અબાકસનાં નિષ્ણાત વપરાશકર્તાઓ સામાન્ય કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરી શકે છે.
6,839
આ સ્થિતિમાં અસ્થિભંગ રુધિરાબુર્દ ખુલ્લી પડે છે અને આમ ખુલ્લા પડેલા અસ્થિમાં ચેપ લગાડી શકે છે.
6,536
અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે.
6,488
નેવિગેશન ફરી શરૂ થયું
1,906
પરંતુ સન પંદર સો સાંઠમાં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો.
4,693
અરજણ ભગત ઇસુની ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.
4,693
ત્યાં આને મસૂર અથવા તાહીની સાથે પકાવીને ખવાય છે.
1,063
આમ અત્રિઋષિના પ્રભાવથી તેમનું કલ્યાણ થયું.
3,209
રસ્તા પર સહેજ ડાબી બાજુએ
1,906
તેમણે ડોન બોસ્કો સ્કુલમાં અને ત્યાર બાદ ખાલસા કોલેજમાં અભ્યાસ કર્યો હતો
1,063
અન્ય આવૃત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે તેને કળીયુગના અંત સુધી ભટકવાનો શ્રાપ મળ્યો હતો.
1,414
એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે.
6,839
અણસોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
4,653
ઇરાને એનપીટી સંધિનું પાલન કર્યું નહોતું અને તેના માન્ય માપદંડોનું અવારનવાર ઉલ્લંઘન કર્યું હોવાની વાતો બહાર આવી હતી.
2,595
આંતરનેસ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
5,004
કોલેજન આધારકનું ખનીજીકરણ તેને મજબૂત બનાવે છે અને તેને અસ્થિમાં ફેરવે છે.
4,741
ચીનમાં નવા વર્ષની ઉજવણી વખતે અળવીની કેક ખવાય છે.
6,536
અમદાવાદની આ મસ્જિદ અંદર અને બહારનાં દેખાવમાં હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સુંદર સમવન્વય સમી છે.
5,044
અરરિયા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના સાડત્રીસ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.
4,741
અડાલજ મોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
2,595
કેનેરી ટાપુઓ પર અળાવી ખુબ લોકપ્રિય છે.
9,152
અમોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
4,653
સીધા જમણી બાજુએ
1,906
અકોટી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
1,414
આંબલીયાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
6,185
બે માઇલમાં
1,906
તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો.
6,839
ન્યૂટન તેમના કલનને પ્રકાશિત કરવા માગતા નહોતા
4,741
અંગ્રેજી ભાષામાં આરોહ અવરોહની પદ્ધતિ શબ્દોનાં જૂથ ઉપર આધારિત હોય છે.
4,390
અકલાચા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
6,536
અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે.
3,209
તેમનો એક વિદ્યાર્થી ફોટોગ્રાફર હતો અને તેમને મોડલિંગ કરવાની ભલામણ કરી હતી
2,595
આ વધારાના કરો રાજ્યો દ્વારા લેવામાં આવે છે
6,536
અલાબામા એ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ ક્ષેત્રમાં આવેલું એક રાજ્ય છે.
1,414
તેમને પ્રાગજી ડોસાના અનહત નાદ નાટકના અભિનય માટે મુંબઈ રાજ્ય નાટક ઉત્સવમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મળેલું.
1,414
જેમાં બાવીસ પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા.
5,004
આઠ વરસની ઉમરે જરૂરી તાલીમ એમણે પ્રાપ્ત કરી લીધી હતી.
1,414
તેથી જ નિગ્રંથ પ્રાણીવધ ની મનાઈ કરે છે.
3,209
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે
1,414
તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે
2,898
તેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું.
2,898
દલાલ અનિલા અમૃતલાલ એકવીસમી ઑક્ટોબર ઓગણીસસો તેંત્રિસ વિવેચક
9,152
તે ડાયસ્નોમિયા નામનો એક ચંદ્ર ધરાવે છે.
2,898
તેના માતા પિતાએ અકબરને સારી શિક્ષા આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શિક્ષાથી વિમુખ જ રહ્યો.
5,004
નીચેનાં બે દરવાજાઓ બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા.
2,898
અતુલ વાસન ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે
3,209
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે.
2,595
અન્ય સ્રોતોના પ્રભાવને કારણે તેના ઇતિહાસમાં બદલાવ અને વિકાસ આવતા રહ્યા છે.
3,209
અડાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
2,858
જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં.
4,693
અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો.
1,063
અનેક મહત્વપૂર્ણ કલાકારો ઉત્તર અમેરિકા તરફ અને સંયુક્ત રાજ્યોના અન્ય સુરક્ષિત સ્થળો તરફ ભાગી ગયા હતા.
6,488
તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે.
2,595
ગામ માં મુળ રહેવાસી હિંદુ ક્ષત્રિય ઝાલા દરબાર રહે છે બીજા રહેવાસી હિંદુ ઠાકરડા પરમાર તથા મકવાણા તથા દેવીપૂજક લોકો રહે છે.
1,414
આંબલીપાણી છોતરાના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
4,693

Dataset Card for "google-gujarati"

More Information needed

Downloads last month
130
Edit dataset card

Models trained or fine-tuned on ylacombe/google-gujarati

Collection including ylacombe/google-gujarati