en
stringlengths
5
11.8k
gu
stringlengths
5
2.43k
Robbery worth Rs.
ચોરીના ગુનામાં સંડોવાયેલા તસ્કરની રૂા.
And unexpected.
અને અણધારી.
Following this, they informed the fire department and the police.
જેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરતા તેઓ દોડી આવ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
PM will lay the Foundation Stone for the augmentation of the Paradip-Haldia-Durgapur LPG pipeline from Durgapur to Muzaffarpur and Patna.
આ બધા પ્રોજેક્ટથી શહેર અને આસપાસના વિસ્તારોમાં ઊર્જાની ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો થશે.
The sighting of the Moon is prohibited on Ganesh Chaturthi.
ગણપતિ સ્થાપનાના દિવસે ચંદ્ર દર્શન મનાઇ છે.
Subsequently, a police team was rushed to the spot.
ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે જવા રવાની થઇ હતી.
During the month of Ramadan, Muslims keep a fast the whole day and later in the evening break their fast with an iftar meal.
રમઝાન મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો સવારથી સાંજ સુધી રોજા રાખે છે અને સાંજે ઇફ્તાર પછી રોજા તોડે છે.
And this digital form of our summit is an example of similar effects
અને આપણી સમિટનું આ ડિજિટલ સ્વરૂપ આ પ્રકારના પ્રભાવોનું જ એક ઉદાહરણ છે
BCCI were represented by its president Sourav Ganguly.
ત્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેના સમર્થના આવ્યા છે.
This is what you should focus.
આ અને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
The BJP condemned her statement and asked her to tender a public apology.
આ નિવેદન બદલ ભાજપે તેમની ટીકા કરી છે અને માફીની માગણી કરી છે.
Corona Crisis is getting increased day by day.
કોરોના કહેર દિવસેને દિવસે વધતો જાય છે.
This had not happened so far.
આવું અત્યારસુધી નથી થઇ શક્યું.
For sauce:
મસાલા માટે:
That means to learn how to use the knowledge that God has given us so that we can benefit ourselves and others.
( નીતિ. ૪: ૫ - ૭) દાખલા તરીકે, યહોવા ઇચ્છે છે કે આપણે “સત્યનું સંપૂર્ણ જ્ઞાન ” બીજાઓને પણ જણાવીએ અને તેઓને જગતના અંતમાંથી બચવા મદદ કરીએ.
Rajasthan got four points for this win.
ચાર વિકેટે રાજસ્થાને જીત મેળવી લીધી હતી.
She also went on to win the Miss Universe pageant in the year 1994.
તેઓ 1994માં મિસ વર્લ્ડ કૉન્ટેસ્ટ પણ જીત્યાં.
It is, however, far from forgotten.
જોકે, એ ભુલાતી જ નથી.
The meet was also addressed by PM Modi.
જે અંગે બેઠકમાં પણ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.
You can garnish the recipe according to your choice.
તમે તમારા સ્વાદ અનુસાર રેસીપી સંશોધિત કરી શકો છો.
"""Our government cares for farmers."
અમારી સરકારે સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે.
President Kovind, PM Modi pay tributes to Ambedkar
PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદે બી. આર. આંબેડકરની મૃત્યુતિથિએ શ્રદ્ધાંજલિ આપી
They worked hard and, in fact, rebuilt most of the wall.
ત્યાંના ભાઈઓએ તે વ્યક્તિ સાથે નમ્રતાથી વાત કરી.
One part was built by Khanderao II Gaekwad where as the other part was built by Maharaja Sayajirao Gaekwad III.
એક ભાગ ખંડેરાવ ગાયકવાડ (દ્વીતીય) દ્વારા અને બીજો ભાગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
MS Dhoni struggled with the blade against Afghanistan and scored 52-ball 28.
ધોનીએ આ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 52 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા અને સ્ટમ્પિંગ આઉટ થયો હતો.
Choose a base color to use for all sticky notes
બધી સ્ટીકી નોંધો માટે વાપરવા માટે આધાર રંગ ને પસંદ કરો
The films trailer has been released.
ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે.
South Africa win the toss and opt to bat in the first.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
That was discussed.
તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
This is more complex and, particularly on issues like war and the economy, not easy to grasp.
આ વધારે મુશ્કેલ છે અને વિશેષ રીતથી યુદ્ધ અને અર્થવ્યવસ્થા જેવા મુદ્દા પર સરળ સમજમાં નથી આવતું.
Pat Cummins - Rs 15.50 crore
પૅટ કમિન્સ 15.50 કરોડ
whither holidays?
જ્યાં આ રજા હતી?
He picked her up and took her home.
તે ઉત્સુક થયો અને તેને ઘરે લઇ આવ્યો.
The police has registered a criminal case against both the parties.
પોલીસેે બન્ને પક્ષે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.
This resulted in scuffle between the protesters and police.
જેના પગલે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણો સર્જાઇ હતી.
( a) Why is it dangerous to make too much use of the world?
( ક) દુનિયાની સુવિધાઓમાં તલ્લીન થઈ જવામાં કયું જોખમ રહેલું છે?
This could take the form of:
આ સરંજામ સ્વરૂપમાં કરવામાં આવી શકે છે:
India won the first Test by 318 runs.
ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 318 રનના વિશાળ અંતરથી જીતી હતી.
Moreover, events are related in a factual and candid manner even portraying some of Jesus disciples unfavorably.
આ બધા મુદ્દા સાબિત કરે છે કે સુવાર્તાના લેખકો એકદમ પ્રમાણિક હતા અને તેઓએ ઈસુ વિશે સચોટ માહિતી લખી.
The plane was flying from the Indonesian city of Surabaya to Singapore.
આ વિમાન ઈન્ડોનેશિયાના સુરાબયા શહેરથી સિંગાપુર જઈ રહ્યું હતું.
The movie will see Akshay Kumar in the lead role.
આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં નજરે પડનાર છે.
Several young children were among the seriously injured, officials said.
ઈજાગ્રસ્તોમાં અનેક બાળકોનો સમાવેશ થતો હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
Where have we come to?
આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ?
The entire incident was caught on camera and the video is going viral on the internet.
આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને હાલમાં આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
Things are moving fast.
વસ્તુઓ ઝડપથી આગળ વધી રહી છે.
Locals rushed to the spot and carried out rescue operation.
સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી છે.
The BJP has won 73 seats.
જ્યારે ભાજપને 73 બેઠકો પર જીત મળી છે.
For example, this:
ઉદાહરણ તરીકે, જ્યારે:
Sunni-militant group Jaish-ul-Islam has claimed responsibility for the deadly attack.
સુન્ની આતંકવાદી જૂથ જૈશ-ઉલ-ઇસ્લામે આ જીવલેણ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
Whos pouring?
ભીંજવે છે કોણ આ ?
Teachers to students?
શું વિદ્યાર્થીઓને ભણાવશે?
Return the ring
રિંગ પાછી આપી દો
But that happens sometimes.
પરંતુ આ વાત ક્યારેક-ક્યારેક ખોટી પણ ઠરે છે.
Blocked fallopian tubes
અવરોધિત ફેલોપિયન ટ્યુબ
Seek Peace and Pursue It, 9 / 1
યહોવાહની જેમ આનંદ જાળવી રાખો, ૫ / ૧
He extolled Jehovah, saying: As the heavens are higher than the earth, his loving - kindness is superior toward those fearing him.
એટલે જ તેમણે યહોવાહ વિષે ભજનમાં કહ્યું: “જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. ”
Bipin Rawat, Chief of Defence Staff and Union Home SecretarySh.
વિનોદ કે પૉલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપીન રાવત ઉપસ્થિત હતા
Where have jobs gone?
“ક્યાં પહોંચ્યુ તમારું કામ?
They had long beards.
એમને લાંબી પૂંછડીઓ હોય છે.
Original Ideas
મૂળ વિચારો
Light and darkness
અંધકાર અને પ્રકાશ
Seized Rs.
પોરબંદરના મધદરિયે પકડાયેલ રૃ.
Photos of Nick and Priyanka are doing the rounds on social media.
હાલમાં સોશિયલ મીડિયામાં નિક અને પ્રિયંકાની તસવીરો વાયરલ થઈ રહી છે.
Mamata Banerjee Commences Anti-NRC Rally, Opposes NRC In West Bengal
પશ્ચિમ બંગાળમા એનઆરસી મુદ્દે રાજકારણ ચરમ પર, મમતા બેનર્જીનો અમલ કરવાથી ઇનકાર
Your positive behavior will affect people.
તમારો પોઝીટીવ વ્યવહાર લોકો ને પ્રભાવિત કરશે.
It is expected to be inaugurated by PM Narendra Modi.
તેનું ઉદ્ઘાટન પીએમ મોદી કરવાના છે.
At times surgery is the only option.
ઓપરેશન ક્યારેક સારવાર એકમાત્ર સંભવિત પદ્ધતિ છે.
His fans seem to love his look a lot.
તેનો લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Friends, this crisis is so big, that the biggest systems have been shaken.
સાથીઓ, આ સંકટ એટલું મોટું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ હલી ગઈ છે.
The Feds target for inflation is 2%.
મુખ્ય ફુગાવો દર માટે લક્ષ્ય 2 ટકા છે.
Police has started investigating into the matter.
પોલીસે હાલ તો આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
Talks with India only if Kashmir on table: Sartaj Aziz
કાશ્મીરનો મુદ્દો સામેલ કરો તો મંત્રણા માટે તૈયાર : સરતાજ અઝીઝ
Its new and fresh.
તેમણે એક નવા અને આધુનિક છે.
So that farmers can get water for irrigation.
જેથી ખેડૂતોને પુરતુ પાણી મળી રહે છે.
The harvesting season is going on currently.
વર્તમાન સમયમાં ચોમાસાની સીઝન ચાલી રહેલ છે.
The protestors set police vehicles and a government bus on fire.
ઉશ્કેરાયેલા મતદારોના ટોળાએ મામલતદાર અને પોલીસની સરકારી ગાડી પર પથ્થરમારો કર્યો હતો.
Nothing wrong!
સહેજ પણ ખોટું નથી!
Rinse your mouth with plain water after having it.
સોડા પીવા પછી તમારા મોંથી પાણીથી વીંછળવું.
A search operation is currently underway to locate the other terrorists.
હાલમાં વધુ આતંકીઓની શોધખોળ માટે ઓપરેશન ચાલુ છે.
We will fight the elections jointly.
આગામી ચૂંટણી અમે સાથે મળીને લડીશું.
Gujarat Chief Minister Vijay Rupani convened a high level meeting to review the situation created following the heavy rain in the State.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ ઉભી થતા વિજય રૂપાણીએ તત્કાલિક ધોરણે એક સમીક્ષા બેઠક યોજી છે.
Vadodara: BJP MLA Ketan Inamdar withdraws resignation
વડોદરા: સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેચી લીધુ છે.
The BJP is weak in these states.
આ પાંચ રાજ્યોમાં ભાજપાની શકિત નાજુક છે.
Add sliced onion and fry till it is brown in colour.
તેમા કાપેલા કાંદા ને નાખો અને હલ્કા ગુલાબી રંગ ના થાય ત્યા સુધી સોતરો.
The Mi-17 medium-lift transport helicopter of the Indian Air Force made an emergency landing near Mukutang in Sikkim on Thursday due to inclement weather
ભારતીય વાયુસેના (આઈએએફ) એમઆઈ 17 હેલિકોપ્ટર દ્વારા ગુરુવારે સિક્કિમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે
In the film, she was seen alongside Kartik Aaryan.
આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યને કામ કર્યું હતું.
Shah Rukh Khan - Karan Johar - Shah Rukh Khan and Karan Johar are one of the best friends Bollywood has ever seen.
શાહરૂખ-કરણ જોહરની દોસ્તી સિનેજગતમાં સૌથી જાણીતી છે.
During the eclipse do not cook anything
પ્રસાદ બનાવતા સમયે કઈક ન ખાવું.
It could be a quarter-final, semi-final and final.
આ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ હોઈ શકે છે.
Name of the baby
બાળકનું નામ.
17, 18. (a) Why did the apostles at times have difficulty grasping Jesus teaching on humility?
૧૭, ૧૮. ( ક) અમુક વખતે પ્રેરિતોને કેમ નમ્રતા વિષેનું ઈસુનું શિક્ષણ સ્વીકારવું અઘરું લાગ્યું?
Some people also keep a day-long fast.
કેટલાક લોકો આ દિવસમાં વ્રત પણ રાખે છે.
This balance is what will contribute to a strong and inclusive India
આ સંતુલન એક મજબૂત અને સમાવેશી ભારતના નિર્માણમાં યોગદાન આપશે
DUNG OF TIGER
સુમાત્રાનો વાઘ. Constellation name (optional)
India-China Standoff: Two Countries To Hold Talks
ભારત-ચીન વિવાદ: બન્ને દેશોના રાજનાયીકો વચ્ચે ટુંક સમયમાં થશે વાાતચીત
The body appears to discard synaptic wiring that may be unnecessary.
બાળકો મોટા થાય છે પછી મગજ ઘડાય છે.
""", and much more."
""", પણ વધુ."
Further interrogations are being made.
વધુ પૂછપરછ હાથ ધરી છે.
1/2 cup sugar
1/2 કપ ખાંડ
He had an opportunity there.
ત્યાં તેને રમવાની તક મળી હતી.