en
stringlengths
5
11.8k
gu
stringlengths
5
2.43k
Police are actively investigating the incident.
પોલીસ વિસ્તૃત રીતે આ ઘટનાની તપાસ કરી રહી છે.
It became a laggard.
ખંડેર બની ગઇ હતી.
Life and career
વ્યવસાય અને જીવન
Amrita Arora and Kareena Kapoor
અમૃતા અરોરા અને કરિશ્મા કપૂર
It was followed by Japans Nikkei (down) 3.7 per cent, Koreas Kospi (down 2.9 per cent) and Shanghai Composite (2.4 per cent).
ત્યાં જાપાનના નિક્કેઈમાં પણ 3.7 ટકા, કોરિયાના કોપ્સી 2.9 ટકા અને શંઘાઈના કંપોજિટમાં 2.4 ટકા કડાકો થયો.
More than 25 people were injured.
25 લોકો ઘાયલ છે.
I will see you later.
હું પછી મળીશ.
The heat increases.
દસડવું હીટિંગ વધે છે.
mother or father.
માતા અથવા પિતા
Our homes should not become police stations.
આપણા ઘરો પોલીસ ચોકીની જેમ ન બની શકે.
Bhopal District is bounded by the districts of Guna to the north, Vidisha to the northeast, Raisen to the east and southeast, Sehore to the southwest and west, and Rajgarh to the northwest.
ભોપાલ જિલ્લો ઉત્તરમાં ગુણા, ઈશાન દિશામાં વિદિશા, પૂર્વ અને દક્ષિણપૂર્વમાં રાયસેન, દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમમાં સિહોર અને વાયવ્યમાં રાજગઢ સાથે જોડાયેલો છે.
Security forces then launched a search operation.
ત્યાર પછી આ સુરક્ષા દળોએ તેમની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
See a gynaecologist without further delay.
કોઈ જાતના વિલંબ કર્યા વિના ગાયનેકોલોજિસ્ટને મળો.
This incident happened.
આ બનાવ જ્યાં બન્યો છે.
Prime Minister assured the people of the State that the Union Government would closely work with the State Government at this difficult time, extend all possible assistance for restoration and rebuilding of the infrastructure in the affected areas.
પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, આ મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર સાથે નિકટતાપૂર્વક કેન્દ્ર સરકાર કામ કરીને તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃસ્થાપન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃનિર્માણ પર શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડશે
And, so on
અને આવા .
She is one of the gutsiest actors.
તે સૌથી વર્સટાઇલ એક્ટ્રેસમાંની એક છે.
These projects spanned subjects like Science, Maths and Social Sciences.
આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાાન અને સામાજિક વિજ્ઞાાન જેવા વિષયો રાખવામાં આવ્યા હતા.
When someone in authority says one thing but does another, this irritates children as much as, or possibly more than, it does adults.
મોટા જ્યારે કહે કંઈ, ને કરે કંઈ, એ બાળકોને નથી ગમતું.
A political life
રાજકીય જીવન
This resulted in heavy rainfall.
આના પરિણામ સ્વરુપે ભારે વરસાદ થયો છે.
Children can take advantage of situations in which a parent seems to have little choice but to give in to a request such as when other people are present.
“ જ્યારે બીજા લોકો હાજર હોય છે, ત્યારે બાળકો એનો ફાયદો ઉઠાવવા ચાહતા હોય છે.
I say Ill first complete my education.
મારે પહેલા મારું ભણતર પુરું કરવું છે.
New views
નવી પરિપ્રેક્ષ્યો
Whos the father?
કોના બાપની…?
We do not have the actual data.
અમારી પાસે રિયલ ટાઇમ ડેટા જ નથી.
The other four countries in the top five are Japan, Taiwan, Hong Kong and Singapore.
જ્યારે બાકીના ચાર જાપાનમાં ટોક્યો, ફ્રાંસના પેરિસમાં, હોંગકોંગ અને ચીનમાં આવેલા છે.
Delhi elections: AAP releases manifesto, promises to bring 'deshbhakti curriculum' in schools
ચૂંટણી ઢંઢેરામાં ‘આપ’નું વચન : દિલ્હીની સ્કૂલોમાં દેશભક્તિના પાઠ ભણાવાશે
A video of the incident is going viral.
શરજીલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Both the anointed and the other sheep receive their reward by Jehovahs surpassing undeserved kindness, which moved the apostle Paul to say: Thanks be to God for his indescribable free gift. 2 Corinthians 9: 14, 15.
સચ્ચાઈને માટે દુઃખ સહન કરવાનો શું અર્થ થાય?
Students of different schools participated in large numbers in these events.
આ દેખાવોમાં વિવિધ યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
CBI special director Rakesh Asthana has petitioned the Delhi high court for a dismissal of the CBI bribery probe against him
સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાની ધરપકડ કરવા અંગે દિલ્હી હાઈ કોર્ટમાં લાંચ કેસમાં સુનાવણી કરવામાં આવી હતી.
God fulfilled the above prophecy in the past, and he will act wonderfully in the future.
પરમેશ્વરે કયા અદ્ભુત કાર્યોનું વચન આપ્યું છે?
They are functioning fully.
સંપૂર્ણપણે કાર્યરત છે.
Don't forget the shoes.
મોજાં ભૂલશો નહીં.
Additionally, LG will also allow customers to get their names engraved on the rear panel.
LGએ ડિવાઈસના બેક પેનલ પર કસ્ટમર્સને પોતાનું નામ કોતરવાનો વિકલ્પ પણ આપ્યો છે.
Accused raped girl when she was alone at home
યુવતી ઘરે એકલી હતી ત્યારે ઘરમાં બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ
Apply this paste onto your face and scrub it for some time and wash it off.
આ ફેસ પેકને ચહેરા પર થોડીક વાર લગાવી રાખો અને તેને ધોઇ લો.
I wanna marry you.
હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ.
The case is currently being heard in high court.
હાલ આ મામલે વડી અદાલતમાં સુનાવણી ચાલુ છે.
Indian cricketer Harbhajan Singh has been immensely active on social media recently.
દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
We went to see her.
અમે તેને ગોતવા નીકળતા હતા.
The police also caned and tear gassed crowds of agitating students when they tried to break in.
પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી હંગામો મચાવનારા વિદ્યાર્થીઓને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા.
Goa: Goa, which reported only 7 cases in all, has no active Covid-19 patient at present
ગોવાઃ ગોવામાં અત્યાર સુધી માત્ર 7 કેસો નોંધાયા છે, જેમાંથી હાલમાં રાજ્યમાં એક પણ સક્રિય કેસ નથી
Jehovahs Witnesses offer free Bible studies to those who would like to draw closer to God.
તેમને કોઈ બીવડાવશે નહિ. ’
I wanted to do it.
કરવાની ઈચ્છા થતી હતી.
Personal health
વ્યક્તિગત સુખાકારી
Would some of the slaves have become discouraged, even disgruntled at their masters seeming delay?
શું અમુક દાસો, ધણીને મોડું થયું હોવાથી, નિરાશ થયા, કે બડબડાટ કરવા લાગ્યા?
Avoid unnecessary travel
બિનજરૂરી ડ્રાઈવીંગ ટાળો
Check out video here...
જુઓ આ વીડિયો અહીં….
Salman Khan has it all under control.
સલમાન ખાન આ બધી જ બાબતોને ધીરજપૂર્વક સંભાળી રહ્યો છે.
He demanded cancellation of paper.
તેણે પેપરની ફેરતપાસ કરવાની માગણી કરી.
Where have we reached?
આપણે ક્યાં પહોંચી શક્યાં છીએ? ગુરમહેર .
This sort of thing happens often.
આવી ઘટના જવલ્લે જ બને છે.
He was also assaulted on a few occasions.
"""એની પર હુમલાઓ પણ થયા."
She is currently on a full-fledged promotional spree for her film.
તે હાલ પોતાની આ અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
We dont say no.
નથી નથીની વાતો કરીએ છીએ.
25000 crore
શૅરના 25000 કરોડ:
46 patients have recovered so far.
જ્યારે 46 લોકો સાજા થઈ ગયા છે.
Quick Mug Cake
ઝડપી દુર્બળ કેક
Indian History:-
ભારતમાં દફતરોનો ઈતિહાસ:-
Then well have a discussion.
અને તે પછી અમે ચર્ચા કરી શકો છો.
No, no.
‘નહિ રે નહિ.
The Congress list of high-profile campaigners features names like Sonia Gandhi, Rahul Gandhi, Prime Minister Manmohan Singh and other senior leaders of the party.
આ યાદીમાં કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, સમાજવાદી પક્ષના સ્થાપક મુલાયમસિંહ યાદવ, ગિરિરાજ સિંહ અને અન્ય ઘણા નેતાઓનો પણ સમાવેશ થાય છે.
The Tamil Nadu government constituted an inquiry commission to look into the matter.
તમિલનાડુ સરકારે આ ઘટનાની તપાસ માટે એક આયોગની રચના પણ કરી દીધી છે.
The International Yoga Day is being celebrated with great fervour and enthusiasm across the country.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને વિશ્ર્વના દેશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે.
Save any open work, and then log out. Click the system menu on the right side of the top bar, click your name and then choose the right option.
કોઇપણ ખુલ્લાં કાર્યને સંગ્રહો, અને પછી બહાર નીકળો. ઉપર જમણી બાજુ ખૂણામાં તમારા નામને પસંદ કરો અને ને પસંદ કરો.
Are you physically attracted to your partner?
શું તમે તમારા જીવનસાથીને આકર્ષિત છો?
Farmers take fancy to grow more maize
ખેડૂતોએ મગફળીનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યુ
The matches would also include the playoffs.
મેચોમાં પ્લેઑફ્સનો પણ સમાવેશ થાય છે.
Oil to fry
તેલ – ઢોંસા શેકવા માટે
There may be times when neither the Scriptures nor our Bible - based publications comment specifically on a particular situation in which we may find ourselves.
એમ ન કરીએ તો, દેવનાં ધોરણોથી વિરુદ્ધ જતા દુનિયાના રિવાજો અને આદતો આપણા અંતઃકરણની અણીને બૂઠ્ઠી કરી નાખશે.
According to the police, arms and ammunition have been recovered from them.
રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર તેમની પાસેથી હથિયાર અને ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યાં છે.
So, this is now all the observations have been correctly classified.
તેથી, હવે આ બધા અવલોકનો યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
Police have arrested one accused.
પોલીસ એક આરોપીને પકડી પાડ્યો હતો.
The two children have been identified and sent to a remand home.
બંને બાળકોનું કાઉન્સેલીંગ કરી હોમકેરમાં મોકલી અપાયા હતા.
The police cordoned off the entire area.
સમગ્ર રેન્જની પોલીસ ખડકી દેવાઈ
Finance, FMCG, bank and realty packs suffered strong losses on BSE, while metal, energy and oil & gas indices logged healthy gains.
સેક્ટોરલ મોરચે એનર્જી, ઓટો, બેન્કિંગ અને આઈટી શેરોમાં સપ્તાહમાં મજબૂત સુધારો નોંધાયો હતો જ્યારે એફએમસીજી અને મેટલ શેરો ફ્લેટ રહ્યા હતા.
People want good governance.
લોકો વ્યવસ્થા ઇચ્છે છે.
There has been an error while creating the account.
જ્યારે ખાતાને બનાવી રહ્યા હોય ત્યારે ત્યાં ભૂલ હતી.
Maintain a healthy blood pressure level
એક સ્વસ્થ બ્લડ પ્રેશર જાળવો
The Congress had started to wilt.
કોંગ્રેસનો ઉદય થયો હતો.
The Shiv Sena is leading a coalition government in Maharashtra with the NCP and the Congress.
મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કૉંગ્રેસની ગઠબંધનની સરકાર છે.
This should be done at the earliest in the public interest.
‘જાહેર હિતમાં આ કામ વહેલામાં વહેલી તકે કરવું જોઇએ.
There is no time to think here.
આ સમયે વિચાર કરવાનો સમય હોતો નથી.
Today, keeping in view of the healthcare, especiallythe poorest of the poor family should have proper healthcare in hospitals, they should have the advantage of latest facilities.
આજે ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટીએ ગરીબમાં ગરીબ પરિવારને પણ દવાખાનામાં સારી સારવાર મળે, તેના આરોગ્ય માટે આધુનિક સંસાધનોનો તેને લાભ મળે, આજે ઈએસઆઈસીના હોસ્પિટલનું આધુનિકરણ કરવું, પહેલા તેની જેટલી ક્ષમતા હતી તેના કરતા લગભગ બેગણી કરતા પણ વધારે કરવી, આધુનિકતાની સાથે ગરીબમાં ગરીબ સામાન્ય મજૂરી કરવાવાળી વ્યક્તિ, કારખાનામાં જિંદગી ગુજારનારી વ્યક્તિઓ, આવા લોકોને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય.
New Delhi: Low-cost carrier and top rival SpiceJet appears to be making the most of the crisis at Jet Airways .
નવી દિલ્હી – સસ્તા ભાવે વિમાન સેવા કરાવતી અને જેટ એરવેઝની ટોચની હરીફ સ્પાઈસજેટ જેટને નડી રહેલી આર્થિક કટોકટીમાંથી લાભ ઉઠાવતી હોય એવું લાગે છે.
A full view of an adult giraffe standing on a grassy lawn.
ઘાસવાળું લૉન પર ઊભેલા પુખ્ત જિરાફનું સંપૂર્ણ દૃશ્ય
Interim Government
કામચલાઉ સરકારની રચના
Anil Kapoor, Madhuri Dixit and Ajay Devgn have joined the cast of the Indra Kumar directorial.
અજય દેવગન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર જેવા ડઝન કલાકારોનો મેળાવડો દિગ્દર્શક ઈન્દ્ર કુમારે ફ્લ્મિ ‘ટોટલ ધમાલ’માં ભેગો કર્યો હતો.
The current situation in the world
આધુનિક વિશ્વમાં પરિસ્થિતિ
PNB scam accused Nirav Modi arrested in London
વાંચોઃ PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ
Celebs namely Neetu Kapoor, Riddhima Kapoor Sahni, Kareena Kapoor Khan, Karisma Kapoor, Alia Bhatt and others posted the note on their Instagram pages.
ત્યારે કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર ખાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સહાની સહિતના કપૂર ખાનદાનના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમને યાદ કર્યા હતા.
10 lakh each and those injured should be given Rs.
10 લાખનું વળતર અને ઘાયલોના કુટુંબને રૂ.
He also inaugurated the new ESIC Hospital at Bhubaneswar.
તેમણે ભુવનેશ્વરમાં નવી ઇએસઆઇસી હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું હતું.
Their father never bothered about them.
તેમના પિતાએ ક્યારેય પણ તેમણું ધ્યાન રાખ્યુ ન હતુ.
Dont overheat.
વધારે ગરમ ન કરવું.
Has it risen?
શું બખેડો ઊભો થયો છે?
Meanwhile, the price of gold is consistently on the rise in the global market.
સાથે જ વૈશ્વિક સ્તર પર વધી રહેલી ખરીદીથી સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
Minister during Vajpayee Government
વાજપેયી સરકારમાં પણ બન્યા મંત્રી