audio
audioduration (s)
1.01
23.2
text
stringlengths
7
150
speaker_id
int64
1
1
મહાનગરોમાં જકાત નાબુદ કરેલી હોવાથી રાજયભંડોળની આવકને સરભર કરવા જનતા પર કરવેરાનો બોજો નખાશે
1
જ્યારે રવિવારે બાપાના પાર્થિવ દેહને કાચની પેટીમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યો હતો
1
ચૂંટણીઓ સ્થગિત કરવીએ બંધારણીય હકોને ગળે ટૂંપો ગણાવતાં હાઇકોર્ટે સત્વરે ચૂંટણી કરવા સુચના આપી હતી
1
આજ બાબત પરથી સમજી શકાઈ છે કે જયપ્રકાશ ભાઈની હાલની પરિસ્થિતી કેટલી ભયજનક હશે
1
તેનું માથુ લાંબુ અનેં આગળ થી સાંકળુ હોય છે અનેં તેની મધ્યમ આકારની તથા ભરાવદાર ગરદન હોય છે
1
કુદરતી આફતે હજારો લોકોને ઘરબારવિહોણા કરી નાખ્યા છે અને અબજો રૂપિયાની માલમિલ્કતને નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે
1
આ સમયગાળા દરમિયાન ઉત્પાદકો એક જ પ્રકારનું સાધન વિવિધ કદમાં બનાવવા લાગ્યા
1
ભાવનગરમાં વિપક્ષના નેતાનો હવાલો જયદિપસિંહ ગોહિલના હવાલે કરાયો છે
1
ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી ગયેલા વનખાતાના અધિકારીઓએ દિપડાને ટ્રન્ક્યુલાઈઝ કરીને આબાદ ઝડપી પાડ્યો હતો
1
જો કે સામાન્ય અને મધ્યમ વર્ગ દ્વારા આ નોટબંધીના નિર્ણયને હાલાકી વેઠીને પણ આવકારાયો છે
1
મહિયારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
સ્પોન્સર કાંતિભાઇ લાખાભાઇ મોડેસીયા અને પરિવાર છે
1
તે સમયે તેના પતિ રમેશે તેઓને રોક્યા હતા અને લાલજી સાથે તકરાર કરી હતી
1
જોકે આ પ્રકાર ની લોભામણી ઓફર ને ન સ્વીકારતા ફરિયાદી એ એલ સી બી ને જાણ કરી હતી
1
આ મહિનાની શરૂઆતમાં કાહીરાની એક ઝુંપડપટ્ટીમાં એક મોટી ભેખડ ધસી પડતાં સેકડો લોકોનાં મોત થયા હતો
1
ગુર્જરોના મામલે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળે પણ ભાજપા સામે તલવારો ખેંચી કાઢી છે
1
પ્રેમનુ આ પ્રકરણ આટલેથી જ રોકાયુ નહી
1
રંગપુરડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે નવા વર્ષની શરુઆતમા પંચદેવ મંદિરે દર્શન કરીને કરી રહી છે
1
આ અવસરે મુખ્ય સચિવે કહ્યું હતું કે ચિરંજીવ મિલ્ખા સિંહ જેવા ખેલાડીઓ પર પંજાબ અને દેશનું ગર્વ છે
1
ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું તેઓ વાડા નિયમોના ફોર્મ પર હસ્તાક્ષર નહી કરે
1
સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે એક મોલમાં ફરી રહ્યો હતો ત્યારે તેની પાછળ હુમલોખોરનો અવાજ સાંભળ્યો હતો
1
પાણી પૃથ્વીની સપાટી પર રહીને પણ તમામ ચીજવસ્તુઓ માટે ફાયદાકારક છે
1
બ્રિટનમાં પણ ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરીને પ્રથમ મહિલા અને તે પણ ભારતીય મહિલા હતી
1
ચીલાને બન્ને બાજુથી સોનેરી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો
1
તુંગા ભદ્રા ભીમા મલપ્રભા ઘટપ્રભા હેમાવતી કાબીની વગેરે મુખ્ય ઉપ નદીઓ છે
1
જો કે આ તમામ પ્રયત્નો વચ્ચે મોદીના નામ પર શંકા હજુ પણ કાયમ છે
1
સંમેલનના પ્રથમ દિવસે વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી
1
કમાઢિયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
બીજી બાજુ કેરલ મુખ્યમંત્રી અને પોલિટ બ્યૂરોના સદસ્ય વીએસ અચ્યૂતાંદને ચેટર્જીના નિષ્કાષણને યોગ્ય બતાવી છે
1
જેમાં પેઢીના કર્મચારી સુનીલ લાલવાણીને લાલચ આપીને ફોડી લીધો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો
1
આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું નામ જગદિશ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે
1
અમદાવાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એનઆઈએના નામે લાખો રૂપિયાનો તોડ કરતી એક ટોળકીને ઝડપી પાડી છે
1
અને તેમણે વધારે લજ્જીત ન થવું પડે એટલે આ સીરિઝ બાદ સન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો
1
વિરોધ પક્ષની સાથે રહીને લોકોએ પાલિકામાં માટલા ફોડીને પાણીની માંગ રજુ કરી હતી
1
શ્રાવણ માસ શરૃ થતાની સાથે જ વેપારીઓએ રાખડીઓ વેચવાની તૈયારીઓ શરૃ કરી દીધી હતી
1
દક્ષિણ કન્નડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે
1
ત્યારબાદ તે બિઝનેસ વુમન તરીકે સફળ રહી છે
1
તેમણે કહ્યુ કે અમે ટૂંકા સમયમાં જ નોટિસ મોકલીને જવાબ માંગીશુ
1
આ ઘટનાને ગંભીરતાથી લેતા એરવર્ક્સે તુરંત પોલીસ ફરિયાદ કરી હતી
1
આમ છતાં આપણે જે છીએ તેના વિશે બચાવ જ કરતા રહીએ છીએ
1
આ સાથે જ નરેન્દ્ર મોદીના યૂએસ વીઝા વિવાદનો પણ અંત આવી ગયો છે
1
આ રીતે તે અઢી લાખ જેવી રકમ તેની પાસેથી લઇ ગયો હતો
1
ઘણા લોકોએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની મોતની સજાના નિર્દોષ અપરાધી છે
1
તેમણે કહ્યું દક્ષિણ આફ્રીકામાં રિહૈબિલિટેશન પ્રક્રિયાથી જહીર પસાર થઈ રહ્યાં છે અને તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે
1
કુદરતની થાપટ વચ્ચે અનેક હાડમારીઓ હોવા છતાં વરસાદી કહેરમાં હિંમત હાર્યા વિના ડગ્યા વિના માનવીએ માનવીને બચાવ્યો હતો
1
સાથે તેઓએ આ સંદર્ભે આવતા મહિનાની કોઇ નવી તારીખ આપવા માટે વિનંતી પણ કરી હતી
1
સચીનના બિહારી યુવાને ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
1
રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરો પાસેથી આ તમામ માહિતી મેળવી અને પ્રવાસીઓની સલામતી માટે પ્રયાસો હાથ ધર્યા છે
1
સુરત પાસિંગની સ્કોર્પિયો કાર માલવીયાનગર પોલીસે કબજે લીધી
1
સ્વામીના પ્રેરક સંદેશાઓ સમાજના લોકોને આપવામાં આવ્યા હતા
1
પરંતુ ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ઔપચારિકતા સમાન નથી
1
અગાઉ પણ નામ કમી થયાની પરિસ્થિતિ ઉભી થઈ છે
1
આબોહવામાં ફેરફારની કેટલીક ભૌતિક અસરો ક્ષૈત્રીય અને વૈશ્વિક કક્ષાએ ટાળી ન શકાય તેવી છે
1
તેમણે આ માટે રાજ્યમાં કન્સ્ટ્રક્શન અને ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી
1
જો કે અનેક ગામોમાં હેન્ડપંપ બંધ હોવાને કારણે પ્રજાને ઉનાળાની શરૃઆતથી જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાનુ જાણવા મળેલ છે
1
ચિદંબરમે આ કૃત્યથી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર એ તોયબાના હાફિજ સઇદ અને અન્ય આતંકીઓને બળ મળ્યું છે
1
અનિતા અડાલજાને કૃષિ ક્ષેત્રે ટકાઉ અને પર્યાવરણનો સામનો કરી શકે તેવો પાક વિકસાવવા માટે સન્માનિત કરાશે
1
બનાવને પગલે આખરે તબીબોએ પણ બંને બાળકોની સારવાર શરુ કરી હતી
1
આ ફિલ્મમાં એક પાટીદાર પરિવારની વાત રજૂ થયેલી છે
1
આ ક્ષેત્રની શાંતિ માટે પણ બંને દેશ બહુ મહત્વના છે
1
એવુ કહેવાય રહ્યુ છે કે બંને વચ્ચે અડવાણીની બાબતે ચર્ચા કરવામાં આવી હતી
1
કેટલાક વિસ્તારોમાં પુર અને આંધીથી ભારે નુકશાન થયું છે અને હજારો લોકો બેઘર થઇ ગયાં છે
1
આ ગામમાંથી કાકરાપાર યોજનાની નહેર પસાર થાય છે
1
વિશ્વના એક બિલિયનથી વધુ લોકો આ કાર્યક્રમનું ટેલિવિઝન પ્રસારણ નિહાળશે
1
જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે
1
ગેમ્સ પીરિયડ રાષ્ટ્રમંડળ રમતોના ખેલ ગાવમાં શરૂ થવાથી લઈને રમતના સમાપન સુધી માનવામાં આવ્યો છે
1
જેની મદદથી નીતીશ પોતાની ચૂંટણી નૈયા પાર કરવાનો પ્રયત્ન પણ કર્યો છે
1
સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
1
ચીની ડ્રેગન ભારતના આ પગલાંથી રોષે ભરાશે તે પણ સ્વાભાવિક છે
1
ત્યાર બાદ આ રિપોર્ટ સામે આવ્યો હતો
1
વડોદરામાં એક વર્ષ સુધી રિયલ એસ્ટેટ બેઠું થાય તેવા કોઈ આસાર નથી
1
જો કે સમયસર પોલીસની હાજરી અને પોલીસે ગોઠવેલ છટકામાં બે શખસો ઝડપાઈ જવા પામ્યા છે
1
મુદ્દામાલમાં રિવોલ્વર અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે
1
સુરત એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે
1
તેઓ પૈકી એકે મારો નંબર લીધો અને કહ્યું તું કે તે મારી સાથે પછીથી વાત કરશે
1
તે વલસાડ જિલ્લામાં થઇને અરબી સમુદ્રને મળે છે
1
આ જીત સાથે સળંગ ત્રણ વખત કોઇ ક્લબ ટાઇટલ જીતી હોય તેવું ફક્ત ચોથી વખત બન્યું હતું
1
રૂટ ડોમેન સર્વર ટોચના સ્તરોને સેવા આપે છે
1
પણ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટીએસ સાદીક વિરૂદ્ધ પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહ્યું હતું
1
મેજર ડિપ્રેસિવ એપિસોડ ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી ગંભીર ડિપ્રેસ્ડ મનોસ્થિતિની હાજરી દ્વારા દર્શાવાય છે
1
સિયોલમાં સીઈઓ ફોરમને સંબોધિત કરતા તેમણે દક્ષિણ કોરિયાઈ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનુ આમંત્રણ આપ્યુ
1
જો કે પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
1
જોકે જેમાં જમીન પતિ અને પત્ની ના નામે જ સંયુક્ત કરી આપવામાં આવનાર છે
1
એવુ કહેવાય રહ્યુ છે અંજલિ એક યુવકને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી
1
દેશની સુરક્ષાને લઇને સિંહે વડાપ્રધાનને પત્ર લખ્યો છે
1
હિતેશનાં છુટકારા પેટે ખંડણી માટે ફોન આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ
1
ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત સમાજના બાળકો અને યુવાનો દ્વારા સ્વાગત ગીત અને પછી શૌર્ય ગીતની રજૂઆત
1
અને તે આગળ જતાં આ નદી ગંગા નદીમાં મળી જાય છે
1
શહેરના એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં યુવા હૈયાઓએ બારના ટકોરે નવા વર્ષની ઉજવણી કરી હતી
1
વિક્ટોરીયા પાર્ક આરક્ષીત શહેરી વન વિસ્તાર એ ભાવનગર શહેરમાં આવેલ આરક્ષીત શહેરી વન વિસ્તારનું નામ છે
1
ભીતખુર્દ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મહત્વનું ગામ છે
1
ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને અશ્રુવાયુ છોડ્યો હતો
1
ગત વર્ષે બ્રુકલિનની કોર્ટે તેને નિર્દોષ છોડ્યો છે
1
અંત્યેષ્ટિ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે
1
એને મત્સ્યગંધા અને ગંગા એમ બે રાણીઓ હતી
1
ભુવા ટીંબી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલન છે
1
આલમપુર ગામમાં પ્રાથમિક શાળા આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે
1
પોલીસ આ ત્રણેય સંદિગ્ધનો શહેરનાં સંવેદનશીલ વિસ્તારો એવા વાડી અને તાંદલજા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી
1
જેના વિષે આજે કહ્યુ હતુ કે આ નિર્ણય સાઈમંડના હિતમાં છે
1